Your browser does not support JavaScript!
જિલ્લા / મહાનગરપાલિકા વિસ્તારના RTE હેલ્પ સેન્ટરનું નામ-સરનામાં અને હેલ્પલાઈન નંબર
ક્રમ જિલ્લા / મહાનગરપાલિકાનું નામ જિલ્લા / મહાનગરપાલિકા હેલ્પ સેન્ટરનું નામ-સરનામું હેલ્પલાઈન નંબર
AHMEDABAD CORPORATION (CITY) જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ શહેર, પહેલો માળ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, વસ્ત્રાપુર, અમદાવાદ- ૩૮૦૦૫૨ 079-27912966
AHMEDABAD (RURAL) સમગ્ર શિક્ષાની કચેરી, શ્રી મહાલક્ષ્મી શિક્ષણ અને તાલીમ ભવન કેમ્પસ, ખમાસા ચાર રસ્તા, રાયખડ, લાલ દરવાજા, અમદાવાદ. 9510366825
AMRELI જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી, જિલ્લા પંચાયત ભવન, બીજો માળ, વિભાગ- અ, બસ સ્ટેશન રોડ, અમરેલી ૩૬૫૬૦૧ (02792) 222109
ANAND જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, રૂમ નંબર-૨૨૨, બીજો માળ, સરદાર પટેલ જિલ્લા પંચાયત ભવન, બોરસદ ચોકડી પાસે, આણંદ (02692) 263205
ARAVALLI બીઆરસી ભવન મોડાસા, જિ.અરવલ્લી 7016569902
BANASKANTHA નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા, નવા લક્ષ્મીપુરા, પાલનપુર- બનાસકાંઠા (02742) 253189
BHARUCH જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી, જિલ્લા પંચાયત, સ્ટેશન રોડ, SBI ની સામે, ભરૂચ ૩૯૩૦૦૧ (02642) 244210
BHAVNAGAR (RURAL) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, ત્રીજો માળ, જિલ્લા પંચાયત કચેરી, મોતીબાગ, ભાવનગર (0278) 2523582
BHAVNAGAR CORPORATION (CITY) જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, એનેક્સી બિલ્ડીંગ 4-5-6, ત્રીજો માળ, બહુમાળી ભવન એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર 364001 (0278) 2426629
૧૦ BOTAD જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, બીજો માળ, જિલ્લા પંચાયત, ખસ રોડ, બોટાદ 8849500446
૧૧ DAHOD જિલ્લા શિક્ષણ સમિતિ, રૂમ નંબર 17, બીજો માળ, જિલ્લા પંચાયત (છાપરી), ઝાલોદ રોડ, દાહોદ (02673) 239113
૧૨ DANG જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, આહવા- ડાંગ (02631) 220337
૧૩ DEVBHUMI DWARKA જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા, લાલપુર રોડ, ધરમપુર, જામખંભાળિયા. 9909236434
૧૪ GANDHINAGAR (RURAL) બીઆરસી ભવન, ગાંધીનગર, સેક્ટર-12, સિવિલ હોસ્પિટલ પાછળ, ગાંધીનગર 7862993359
૧૫ GANDHINAGAR CORPORATION (CITY) જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સહયોગ બિલ્ડીંગ, બીજો માળ, સેક્ટર-11, પથિકાશ્રમ હોટેલ પાસે, ગાંધીનગર (079) 23220314
૧૬ GIR SOMNATH 112, પહેલો માળ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, મુ.ઈનાજ, તા.વેરાવળ, જિ.ગીર સોમનાથ (02876) 285400
૧૭ JAMNAGAR (RURAL) જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત, લાલ બંગલો પાસે, જામનગર (0288) 2550286 PBX (324)
૧૮ JAMNAGAR CORPORATION (CITY) જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, શ્રી દિગ્વિજયસિંહજી નવી સરકાર શાળા, ખંભાળિયા ગેટ બહાર, જામનગર (0288) 2553321
૧૯ JUNAGADH જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી, ત્રીજો માળ, જિલ્લા પંચાયત, શશીકુંજ સામે, જુનાગઢ (0285) 2990457
૨૦ KHEDA જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, બીજો માળ, જિલ્લા પંચાયત, ખેડા-નડિયાદ (0268) 2557452
૨૧ KUTCH જિલ્લા શિક્ષણ સમિતિ, પહેલો માળ, જિલ્લા પંચાયત, ભુજ-કચ્છ 9426127682
૨૨ MAHESANA જિલ્લા શિક્ષણ સિમિત, જિલ્લા પંચાયત કચેરી, મહેસાણા (02762) 222320
૨૩ MAHISAGAR જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી, બ્લોક-સી-106, 107, જિલ્લા પંચાયત મહિસાગર, લુણાવાડા-389230 (02674) 255590
૨૪ MORBI જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત ભવન, શોભેશ્વર રોડ સો ઓરડી પાસે, રૂમ નં.129, મોરબી (02822) 299106
૨૫ NARMADA 116, જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત નર્મદા, રાજપીપળા 9687056072, 9106041572
૨૬ NAVSARI બી.આર.સી ભવન નવસારી, ઇટાળવા 7862945348, 9726643197
૨૭ PANCHMAHAL જિલ્લા શિક્ષણ સમિતિ, ત્રીજો માળ, જિલ્લા પંચાયત, ગોધરા, પંચમહાલ (02676) 253376
૨૮ PATAN જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી, બીજો માળ, જિલ્લા પંચાયત કચેરી, પાટણ 8849698586
૨૯ PORBANDAR સમગ્ર શિક્ષા કચેરી, કડિયા પ્લોટ પે સેન્ટર શાળા કમ્પાઉન્ડ, કામદાર ચોક, પોરબંદર (0286) 2251630
૩૦ RAJKOT (RURAL) જિલ્લા પંચાયત કચેરી રાજકોટ, શિક્ષણ શાખા, જૂની કોર્ટ બિલ્ડીંગ, પાંચમો માળ, રૂમ નંબર-૫૧૫, સિવિલ હોસ્પિટલ ચોક, રાજકોટ 9913806373
૩૧ RAJKOT CORPORATION (CITY) BAI SHAHEBABA GIRLS HIGH SCHOOL, BHUPENDRA ROAD NEAR BALAJI HANUMAN TEMPLE, RAJKOT (0281) 2226784
૩૨ SABARKANTHA કાંકણોલ બી.આર.સી ભવન, કાંકણોલ, હિમતનગર 8980889720
૩૩ SURAT (RURAL) 502, EDUCATION DEPARTMENT, 5TH FLOOR, NEW JILLA PANCHAYAT OFFICE, BEHIND LANCERS ARMY SCHOOL, VESU, SURAT-395007 9712577178
૩૪ SURAT CORPORATION (CITY) જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, A-3, જિલ્લા સેવા સદન-2, અઠવાલાઈન્સ, સુરત-395001 9904784667
૩૫ SURENDRANAGAR જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર, બીઆરસી ભવન, તાલુકા શાળા નંબર-6 કેમ્પસ, પતરાવાળી ચોક પાસે, સુરેન્દ્રનગર (02752) 228099
૩૬ TAPI જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી, બ્લોક નંબર 11, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, પાનવાડી, તા.વ્યારા, જિ.તાપી. (02626) 222057
૩૭ VADODARA CORPORATION (CITY) જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અનાવિલ ભવન સામે, કારેલીબાગ, વડોદરા-390018 (0265) 2461703
૩૮ VADODARA (RURAL) સર્વ શિક્ષા અભિયાનની કચેરી, સેફરોન ટાવર પાસે, ફતેહગજં, વડોદરા 18002332673
૩૯ VALSAD મોરારાજી દેસાઈ ભવન, પહેલો માળ, જિલ્લા પંચાયત કચેરી, ધરમપુર રોડ, વલસાડ (02632) 253210
૪૦ CHHOTA UDAIPUR જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત, છોટા ઉદેપુર (02669) 296222